Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ક્રિએટીવ ગ્રુપનાં ફાઉન્ડર પ્રેસિડેન્ટ નિલેશપુરી ગોસ્વામીનો આજે જન્મદિન

રાજકોટઃ શહેરમાં ૨૨ વર્ષોથી સામાજિક સેવામાં કાર્યરત જાણીતી સંસ્થા ક્રિએટીવ ગ્રુપના સ્થાપક પ્રમુખશ્રી નિલેશપુરી ગોસ્વામીનો આજે જન્મદિવસ છે. તેઓના માર્ગદર્શન હેઠળ અર્વાચીન રાસોત્સવ, સામાજીક ઉપરાંત ધાબળા, કપડા મિઠાઇ વિતરણ કરવામાં આવે છે ૯૮૨૫૨ ૭૩૪૭૬ તેમના પિતાશ્રી મહંતપદે બિરાજે છે

(3:32 pm IST)