Gujarati News

Gujarati News

News of Thursday, 17th November 2022

ગોંડલના યુવા પત્રકાર સાગર કાચાનો જન્‍મદિવસ

ગોંડલ તા. ૧૭ : યુવા પત્રકાર અને ગોંડલ ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના યુવા આગેવાન સાગર કાચા નો આજે જન્‍મદિવસ છે તેઓ ૩૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે સાગર કાચા યુવા પત્રકાર સાથે સેવાકીય પ્રવળત્તિમાં પણ અગ્રેસર ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના યુવા આગેવાન તરીકે સેવા આપી રહ્યા છે. તેમજ સંકલ્‍પ ફૂડ કાફેને ઑનર તરીકે લોકોને સ્‍વાદનો ખજાનો પણ પીરસી રહ્યા છે. મો. નં.૯૭૨૫૪૧૯૦૦૯ ઉપર શુભેચ્‍છાનો ધોધ વર્ષી રહ્યો છે.

(11:41 am IST)