Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ભુપતસિંહ રાઠોડનો જન્મદિવસ

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં ગરીબોને મદદરૃપ બનતા એવા સૌરાષ્ટ્ર ક્રાંતીનાં પત્રકાર ભુપતસિંહ રાઠોડ યશસ્વી જીવનનાં ૫૫ વર્ષ પૂર્ણ કરી ૫૬માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હોય તેમને મો.૯૩૭૪૧ ૧૮૫૪૧ ઉપર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(3:53 pm IST)