Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

પેરેડાઇઝ હોલવાળા આનંદભાઇ અમૃતિયાનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૫ : પ્રદેશ ભાજપ કારોબારી સદસ્ય દિનેશભાઇ અમૃતિયાના પુત્ર આનંદ અમૃતિયાનો આજે જન્મ દિવસ છે. પેરેડાઇઝ હોલ અને લેન્ડ ડેવલોપર્સના વ્યવસાય સાથે સંકળાયેલા આનંદભાઇ ઉમિયા માતાજી સીદસર તેમજ કરૂણા ફાઉન્ડેશન એનીમલ હેલ્પલાઇન જેવી સંસ્થાઓમાં પણ સેવારત છે. આજે સફળ જીવનના ૩૪ માં વર્ષમાં પ્રવેશ કરતા ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમના મો.૯૮૯૮૦ ૮૩૮૪૮ છે.

(11:38 am IST)