Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

કોટડાસાંગાણીના શિક્ષક રૂપેશભાઇનો જન્મદિન

કોટડા સાંગાણી : તાલુકાના શિશકના રૂપેશભાઇ ગોસ્વામીનો આજે જન્મ દિવસ છે. તેઓ સાહિત્ય અને શિક્ષણ પ્રેમી સાથે ઉમદા સામાજિક કાર્યકર છે. સંસ્કૃતિ, પ્રકૃતિ તથા સંતોને પ્રેમ કરે છે. જરૂરીયાત મંદ લોકોને સેવા કરવા તત્પર હોય છે. બાળકોના શિક્ષણ, વૃક્ષારોપણ, જરૂરીયાતમંદ પરિવારને રાશન, કુદરતી આફતના સમયમાં કોઇ ભૂખ્યા ના રહે જેવી અનેક સમાજ સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છે. તેઓને જન્મ દિવસની તેમના મો. નં. ૯૮રપપ ર૦ર૪૯ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:37 am IST)