Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

પોરબંદર શહેર યુવા ભાજપના પ્રમુખ સાગરભાઇ મોદીનો જન્મદિન

પોરબંદર તા. ૪ : શહેર યુવા ભાજપના પ્રમુખ અને લોહાણા સમાજના યુવા અગ્રણી સાગરભાઇ મોદીનો આજે જન્મદિન છે.તેઓએ રાજકીય મોરચે ઝંપલાવીને સૌથી નાની વયના શહેર યુવા ભાજપ પ્રમુખનો હોદ્દો સંભાળે છે. મિત્રો શુભેચ્છકો દ્વારા તેમને જન્મદિનની શુભેચ્છાઓ મો. ૯૮રપર ૯ર૦૭૩ ઉપર મળી રહી છે.

(12:48 pm IST)