Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

નવાગઢઃ હેબીટેટ ફલેટ એસો.ના પ્રમુખ કનુભાઇનો જન્મદિન

નવાગઢ : હેબીટેટ ફલેટ ધારક એસો.ના કનુભાઇ ખોખરનો આજે જન્મદિન છે.  તેઓ રાજકોટ સોની બજારના અગ્રણી છે. તેમના જન્મદિને મો. નં. ૯૮ર૪ર ૯૧૪૦૦ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(12:48 pm IST)