Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

અમદાવાદના ડે.મ્યુ. કમિશનર જી.એચ.સોલંકીનો કાલે જન્મદિન

રાજકોટ : અમદાવાદના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી જી.એચ.સોલંકીનો જન્મ તા. ૧ ઓગષ્ટ ૧૯૬૯ના દિવસે થયેલ. આવતીકાલે ૫૩માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ હાલ દક્ષિણ - પશ્ચિમ ઝોનની કામગીરી સંભાળી રહ્યા છે.

શ્રી જી.એચ.સોલંકી મૂળ બનાસકાંઠા જિલ્લાના વડગામના વતની છે. અગાઉ વલસાડમાં નિવાસી નાયબ કલેકટર, વીરમગામમાં પ્રાંત અધિકારી, ગાંધીનગરમાં જમીન સુધારણા નાયબ કમિશનર, સંયુકત ઉદ્યોગ કમિશનર, જી.આઇ.ડી.સી.માં વહીવટી નિયામક વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯ - ૨૬૮૪૧૨૦૭

મો. ૯૮૭૯૧ ૧૦૦૯૦ અમદાવાદ.

(11:41 am IST)