Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાણીનો જન્મદિન

રાજકોટ : વલસાડના જિલ્લા વિકાસ અધિકારી શ્રી મનીષ ગુરવાણીનો જન્મ તા. ૩૧ જુલાઇ ૧૯૯૨ના રોજ થયેલ. આજે ૩૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની અને ૨૦૧૭ની બેચના આઇ.એ.એસ. કેટરના અધિકારી છે. તેઓ અગાઉ જામનગરમાં સપ્લીમેન્ટરી મદદનિશ કલેકટર અને ભુજમાં મદદનિશ કલેકટર પદે રહી ચૂકયા છે.

ફોન નં. ૦૨૬૩૨ - ૨૫૩૬૧૩

મો. ૯૯૭૮૪ ૦૬૨૫૦ વલસાડ

(11:40 am IST)