Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

રાજકોટ રાજગોર યુથ કલબના પ્રમુખ સંજયભાઇ દવેનો જન્મદિવસ

જુનાગઢ તા ૯ : રાજકોટમાં રાજગોર સમાજમાં અનેક સેવાકિય પ્રવૃતિ કરતી રાજગોર બ્રાહ્મણ યુથ કલબના પ્રમુખ સંજયભાઇ દવેનો આજે. જન્મ દિવસ છે.

જ્ઞાતિ સેવામાં હંમેશ તત્પર રહેતા સંજયભાઇ જ્ઞાતી મુક સેવક તરીકે અને સેવાકીય કાર્યમાં સહયોગ આપી રહયા છે, તેઓ ભાજપના વોર્ડ મહામંત્રી તરીકે પણ કામગીરી કરી રહયા છે. આજે ૪૦ વર્ષ પુરા કરી ૪૧ માં વર્ષમાં પ્રવેશી રહયા છે, ત્યારે તેમના શુભેચ્છકો (મો. ૯૯૨૫૦ ૦૪૫૪૪) ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.

(3:17 pm IST)