Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ગુજરાત હાઈકોર્ટના ધારાશાસ્ત્રી હર્ષિલ શુકલનો આજે જન્મદિવસ

રાજકોટ : ગુજરાત હાઈકોર્ટના નામાંકિત એડવોકેટ શ્રી હર્ષિલ શુકલાનો આજે જન્મદિવસ છે. તેઓ પૂર્વ એજીપી અને કેન્દ્ર સરકારના સ્ટેન્ડીંગ કાઉન્સીલના સભ્ય છે. કાયદા ક્ષેત્રે અનુભવી અને અભ્યાસુ કાયદા તજજ્ઞ તરીકે હર્ષિલભાઈ શુકલના જન્મદિવસે તેમના મો.૯૮૨૫૮ ૦૨૫૩૦ ઉપર મિત્રવર્તુળો તેમજ એડવોકેટ મિત્રો દ્વારા શુભેચ્છાવર્ષા થઈ રહી છે.

(4:21 pm IST)
  • બીટકોઈન - ક્રિપ્ટો કરન્સીનો હું પ્રશંસક નથી : ડોનાલ્ડ ટ્રમ્પ : ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ હતું કે જેની કિંમતો બહુ અસ્થિર છે અને જેનો પાયો નબળો છે તેવી બીટકોઈન અને તેના જેવી બીજી ક્રીપ્ટો કરન્સીનો હું પ્રશંસક નથી access_time 1:13 pm IST

  • ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તરઃ રીઝર્વ બેંકનો રિપોર્ટ : સરકારે રાહતદરના મકાનો આપવાનો પ્રયાસ કર્યો હોવા છતાં પણ લોકોમાં ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તર સ્થિતિમાં પહોંચી છેઃ દિલ્હી, મુંબઇ સહિત ૧૩ શહેરોના સર્વે બાદ રીઝર્વ બેંકે આ મૂજબ જણાવ્યું છે. ૪ વર્ષમાં આવકના મુકાબલે મકાનની કિંમત સૌથી વધુ વધી છે access_time 11:23 am IST

  • કર્ણાટકમાં રાજકીય સંકટ:કોંગ્રેસના કાકડાટ બાદ ભાજપમાં પણ ધમાસાણ :જેડીએસને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો : કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદ ;કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર access_time 1:04 am IST