Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

યુવા એડવોકેટ કુંજન રજનીભાઇ વડગામાનો જન્મદિન : ૨૬ માં પ્રવેશ

રાજકોટ તા. ૮ : જુની પેઢી મિસ્ત્રી વોચ કુા. ના રજનીભાઇ નાનજીભાઇ વડગામાના પુત્ર એડવોકેટ કુંજન આર. વડગામાનો આજે જન્મ દિવસ છે. સફળતમ જીવનના ૨૬ માં વર્ષમાં પ્રવેશી રહેલ કુંજનભાઇ મળતાવડા સ્વભાવના છે અને બહોળુ મિત્રવર્તુળ ધરાવે છે. આજે જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે. તેમના મો.૭૫૭૫૦ ૪૩૨૯૯ છે.

(11:51 am IST)