Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

સુરતના અગ્રણી વેપારી ધીરૂભાઈ પાદરીયાનો જન્મ દિવસ

નવાગઢ, તા. ૬ :. સુરતના શ્રી લેઉઆ પટેલ સમાજના શ્રેષ્ઠી ધીરૂભાઈ પાદરીયાનો આજે જન્મ દિવસ છે.

મૂળ જેતપુર તાબેના નવાગઢના રહીશ ને છેલ્લા કેટલાય વર્ષો થયા સોનાની મુરત સમા સુરતને પોતાની કર્મભૂમિ બનાવી વસવાટ કરતા ધીરૂભાઈ પોતાની મહેનત, ધગશ અને પ્રમાણિકતાના ગુણો સાથે સુરતની કાપડ બજારમાં સારી એવી નામના ધરાવી રહ્યા છે.

આપબળે, સ્વનિર્ણય સાથે આગળ વધવાની પ્રેરણા કાયમ લોકોને આપતા રહેતા શ્રી પાદરીયાને મો. નં. ૯૮૯૮૧ ૨૬૧૦૦ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(1:30 pm IST)
  • પીએસીનું અધ્યક્ષપદ સંભાળશે કોંગ્રેસના અધીર રંજન ચૌધરી : કોંગ્રેસ લોકસભા પક્ષના નેતા અધિર રંજન ચૌધરી પબ્લિક એકાઉન્ટ કમીટીનું અધ્યક્ષપદ સંભાળી શકે છે access_time 1:13 pm IST

  • જસ્ટીસ અકિલ કુરેશી સંદર્ભનો કેસ ૧૫ જુલાઈએ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સાંભળશે : જસ્ટીસ અકિલ કુરેશીને મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બનાવવા અંગેની ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશનની અરજીની સુનાવણી ૧૫ જુલાઈએ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચમાં થશે access_time 1:12 pm IST

  • કન્નોજનો હૃદયદ્રાવક કિસ્સો : અનાજ માટે ટળવળતા બાળકની દશા સહન નહી થતા માંએ બાળકનું ગળુ દબાવીને હત્યા કરી નાખી :ભુખથી ટળવળી રહેલા બાળકોની ચીસોથી ક્ષુબ્ધ થયેલી માતાએ આ અત્યાંતીક પગલું ભર્યું :પોસ્ટ મોર્ટમમાં બાળકની હત્યાની પૃષ્ટી access_time 1:03 am IST