Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

જેતપુર : એનસીપી પ્રદેશ પ્રભારી અશોકભાઇ ભુતનો જન્મ દિવસ

જેતપુર, તા. ૬ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી મંત્રી અશોકભાઇ ભુતનો આજે જન્મ દિવસ છે. તેમણે રાજકારણમાં લોકોનો વિશ્વાસ જીતી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવેલ. વિરપુર ખાતે આવેલ હોટલ તોરણના માલીક અશોકભાઇ ભુતના જન્મ દિવસે તેમના મો.નં. ૯૯ર૪ર ૮૯૯૦૦ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(1:29 pm IST)