Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

કાલે વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલાનો જન્મદિન

વઢવાણ, તા. ૬ :. વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલાનો કાલે જન્મદિન અવસર છે. ધનરાજભાઈ કેલા ૬૫ વર્ષ પૂર્ણ કરી  ૬૬માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

ત્યારે ધનરાજભાઈ કેલા ૧૦ વર્ષ સુધી વઢવાણના એમ.એલ.એ. રહી લોકોના પ્રાણપ્રશ્નોને વાચા આપવાનું કાર્ય કરી લોકોમાં લોકચાહના મેળવી ચૂકયા છે.

સરકારમાં પણ આજે પણ પોતાની એક આગવી ઓળખ બનેલી છે ત્યારે આજે પણ લોકોના પ્રશ્નોને પોતે વાચા આપી રહ્યા છે.

ત્યારે આજના એમના જન્મદિન અવસરે પત્નિ ગાયત્રીબેન, પુત્ર લલીતભાઈ, નરેશભાઈ, પુત્રવધુ કામીનીબેન, નિશાબેન, પૌત્રો માધવ, પરમ, કેશવ, ખુશી સહિતના પરિવારજનો દ્વારા આજના આ જન્મદિન અવસરે તેમના દિર્ઘાયુ માટે પ્રાર્થના કરી સેવાના કાર્ય કરતા રહે એવી શુભકામના સાથે ઠેર-ઠેરથી હાલ તેમના મો. ૯૮૨૫૦ ૬૮૦૯૮ ઉપર શુભકામનાનો વરસાદ વરસી રહ્યો છે.

(1:28 pm IST)
  • કન્નોજનો હૃદયદ્રાવક કિસ્સો : અનાજ માટે ટળવળતા બાળકની દશા સહન નહી થતા માંએ બાળકનું ગળુ દબાવીને હત્યા કરી નાખી :ભુખથી ટળવળી રહેલા બાળકોની ચીસોથી ક્ષુબ્ધ થયેલી માતાએ આ અત્યાંતીક પગલું ભર્યું :પોસ્ટ મોર્ટમમાં બાળકની હત્યાની પૃષ્ટી access_time 1:03 am IST

  • આકાશમાં આફત :માંડ માંડ બચ્યો 284 લોકોનો જીવ : એયર કેનેડાની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ :35 યાત્રીઓ ઘાયલ :એયર કેનેડાની ફ્લાઇટનું હોનોલુલુમાં ઇમરજન્સી લેન્ડિંગ :ટોરેન્ટોથી સિડની જતી ફ્લાઈટ AC 22માં ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ ;:વિમાનમાં સવાર 35 લોકોને ઇજા access_time 12:50 am IST

  • જેડીએસનો આરોપ :સ્પીકર ઓફિસ પાસે હંગામો કરવા માટે ધારાસભ્યોને ઉશ્કેરે છે ભાજપના નેતા : જેડીએસના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક વિડિઓ જાહેર કર્યો :જેમાં એવો આક્ષેપ કરાયો કે ભાજપના નેતા સ્પીકરની ઓફિસ પાસે હંગામો કરવા ધારાસભ્યોને ભડકાવે છે access_time 1:07 am IST