Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલનો જન્મદિન

રાજકોટ તા. ૬ : ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો.ઋત્વિજ પટેલનો જન્મ ૧૯૮૪ના વર્ષની ૬ જુલાઇએ થયેલ આજે ૩૬માં વર્ષની કેડીએ કદમ માંડયા છે તેઓ અગાઉ યુવા મોરચામાં કોષાધ્યક્ષ પદે હતા. પ્રતિભાવંત યુવા નેતા તરીકે જાણીતા છે.

મો.૯૬૬ર૦ પ૪૭૦પ અમદાવાદ

(11:37 am IST)
  • ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તરઃ રીઝર્વ બેંકનો રિપોર્ટ : સરકારે રાહતદરના મકાનો આપવાનો પ્રયાસ કર્યો હોવા છતાં પણ લોકોમાં ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તર સ્થિતિમાં પહોંચી છેઃ દિલ્હી, મુંબઇ સહિત ૧૩ શહેરોના સર્વે બાદ રીઝર્વ બેંકે આ મૂજબ જણાવ્યું છે. ૪ વર્ષમાં આવકના મુકાબલે મકાનની કિંમત સૌથી વધુ વધી છે access_time 11:23 am IST

  • એર કેનેડાની ૨૮૪ મુસાફરો સાથેની ફલાઈટનું હોનાલુલુમાં ઈમરજન્સી લેન્ડીંગઃ ૩૫ યાત્રીકો ઘાયલ : એયર કેનેડાની ફલાઈટનું ખરાબ હવામાનના કારણે ઈમરજન્સી લેન્ડિંગઃ ૩૫ યાત્રીઓ ઘાયલઃ એયર કેનેડાની ફલાઈટનું હોનોલુલુમાં ઈમરજન્સી લેન્ડિંગઃ ટોરેન્ટોથી સિડની જતી ફલાઈટ AC 22માં ખરાબ હવામાને કારણે લેન્ડિંગ access_time 3:23 pm IST

  • પીએસીનું અધ્યક્ષપદ સંભાળશે કોંગ્રેસના અધીર રંજન ચૌધરી : કોંગ્રેસ લોકસભા પક્ષના નેતા અધિર રંજન ચૌધરી પબ્લિક એકાઉન્ટ કમીટીનું અધ્યક્ષપદ સંભાળી શકે છે access_time 1:13 pm IST