Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

રાજકોટના પૂર્વ મ્યુનિસીલ કમિશનર

અમદાવાદના મ્યુ. કમિશનર વિજય નેહરાનો જન્મદિન

રાજકોટ : અમદાવાદ મહાનગરપાલિકના કમિશનર શ્રી વિજય નેહરાનો જન્મ તા. ૬ જુલાઇ ૧૯૭પ ના દિવસે થયેલ. આજે પીસ્તાલીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ પાટણ જિલ્લા વિકાસ અધિકારી, વડોદરા અને અમદાવાદમાં જિલ્લા કલેકટર, મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ, રાજકોટમાં મ્યુનિસીપલ કમિશનર, વાહન વ્યવહાર નિગમમાં મેનેજીંગ ડીરેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. તેઓ મુળ રાજસ્થાનના વતની અને ર૦૦૧ ની બેચના આઇ. એ. એસ. કેડરના.

ફોન નં. ૦૭૯ - રપ૩પર૮ર૮

મો. નં. ૯૯૭૮૪ ૦પ૦૬૦ અમદાવાદ

(11:36 am IST)
  • ત્રિપુરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સત્તામાં રહેલ ભાજપની બંપર જીત:. પાર્ટીનાં 83 ટકા ઉમેદવાર બિનહરીફ ચુંટાયા: સીપીઆઇએમ અને કોંગ્રેસ સહિત અનેક પાર્ટીઓનાં મોટાભાગની સીટો પર પોતાનાં ઉમેદવારો હટાવી લીધા. :ચૂંટણીમાં ગોટાળા અને હિંસાનો લગાવ્યો આરોપ access_time 1:00 am IST

  • હવે કર્ણાટક ભાજપમાં પણ કકળાટ : કર્ણાટકમાં રાજકીય સંકટના પગલે કોંગ્રેસમાં કકળાટ સર્જાયાના પગલે હવે ભાજપમાં પણ ધમાસાણ મચ્યું છે. જેડીએસ બળવાખોરને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો સર્જાયો છે. કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદબહાર આવી રહ્યા છે. કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર પ્રવર્તિ રહ્યાનું પણ કહેવાય છે. access_time 1:14 pm IST

  • એર કેનેડાની ૨૮૪ મુસાફરો સાથેની ફલાઈટનું હોનાલુલુમાં ઈમરજન્સી લેન્ડીંગઃ ૩૫ યાત્રીકો ઘાયલ : એયર કેનેડાની ફલાઈટનું ખરાબ હવામાનના કારણે ઈમરજન્સી લેન્ડિંગઃ ૩૫ યાત્રીઓ ઘાયલઃ એયર કેનેડાની ફલાઈટનું હોનોલુલુમાં ઈમરજન્સી લેન્ડિંગઃ ટોરેન્ટોથી સિડની જતી ફલાઈટ AC 22માં ખરાબ હવામાને કારણે લેન્ડિંગ access_time 3:23 pm IST