Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

સાવરકુંડલા એપીએમસીના પૂર્વ ડીરેકટર શ્યામ રૂપારેલનો જન્મદીન

સાવરકુંડલા, તા. પઃ અગ્રણી યુવા ઓઇલ મીલર અને સાવરકુંડલાના રઘુવંશી યુવા આગેવાન અને યાર્ડના પૂર્વ ડીરેકટર શ્યામ રૂપારેલનો આજે જન્મદિન છે. તેઓનો જન્મ પ-૭-૧૯૮૮ ના રોજ થયેલ. તેઓ બહોળો મિત્ર વર્ગ ધરાવે છે અને સૌરાષ્ટ્ર ઓઇલ મીલ્સ એસોસીએશન (સોમા)ની કારોબારીમાં પણ જોડાયેલ છે.

(1:08 pm IST)