Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી બી.એ. શાહને જન્મદિન મુબારક

રાજકોટઃ. બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા બિજલ એ. શાહનો જન્મ તા. ૫ જુલાઈ ૧૯૬૭ના દિવસે થયેલ. આજે ૫૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ અમદાવાદના વતની અને ૨૦૦૯ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ કાયદા મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાના અંગત સચિવ, ઉત્તર ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડીરેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૨૭૪૨ - ૨૫૪૦૬૦,

મો. ૯૯૭૮૪ ૦૬૨૨૯ - પાલનપુર

(11:35 am IST)