Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

રાજકોટના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી

જયપ્રકાશ શિવહરે ઝીંદાબાદ... 'સર'ના સી.ઈ.ઓ.નો જન્મદિન

રાજકોટઃ. ગુજરાતમાં ઘોલેરા, બહુચરાજી-માંડલ સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન પ્રોજેકટના મુખ્ય વહીવટી અધિકારી તરીકે કાર્યરત શ્રી જયપ્રકાશ શિવહરેનો જન્મ તા. ૫ જુલાઈ ૧૯૭૪ના દિવસે થયેલ. આજે ૪૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની ૨૦૦૨ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી, સાબરકાંઠા, સુરત અને તાપીમાં જિલ્લા કલેકટર, ભાવનગરમાં મ્યુનિસિપલ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૪૦૧૫૦,

મો. ૯૯૭૯૦ ૦૫૬૫૬ - ગાંધીનગર

(11:34 am IST)
  • આકાશમાં આફત :માંડ માંડ બચ્યો 284 લોકોનો જીવ : એયર કેનેડાની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ :35 યાત્રીઓ ઘાયલ :એયર કેનેડાની ફ્લાઇટનું હોનોલુલુમાં ઇમરજન્સી લેન્ડિંગ :ટોરેન્ટોથી સિડની જતી ફ્લાઈટ AC 22માં ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ ;:વિમાનમાં સવાર 35 લોકોને ઇજા access_time 12:50 am IST

  • રાહુલ ગાંધી વિરૂદ્ઘ ૨૦ ફોજદારી કેસો: સંઘ અને ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ઘ દેશના જુદા જુદા ભાગોમાં ૨૦ જેટલા ફોજદારી કેસો કર્યાનું કોંગ્રેસના નેતાઓએ કહ્યું છે access_time 1:14 pm IST

  • બીટકોઈન - ક્રિપ્ટો કરન્સીનો હું પ્રશંસક નથી : ડોનાલ્ડ ટ્રમ્પ : ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ હતું કે જેની કિંમતો બહુ અસ્થિર છે અને જેનો પાયો નબળો છે તેવી બીટકોઈન અને તેના જેવી બીજી ક્રીપ્ટો કરન્સીનો હું પ્રશંસક નથી access_time 1:13 pm IST