Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

ગોકુલ હોસ્પિટલના ગૃપ વાઇસ પ્રેસીડન્ટ માર્કેટીંગ ઉર્મિશભાઇ વૈષ્ણવનો જન્મ દિવસ

રાજકોટ :  ગોકુલ હોસ્પિટલના ગૃપ વાઇસ પ્રેસીડન્ટ માર્કેટીંગ શ્રી ઉર્મિશભાઇ વૈષ્ણવ આજે ૬૦ વર્ષ પુરા કરી ૬૧માં વર્ષમાં પ્રવેશકરી રહયા છે. તેઓએ મારવાડી યુનિવર્સિટી, સ્ટર્લિગ હોસ્પિટલમાં માર્કેટિંગમાં સેવા આપેલ (મો. ૯૮૨૪૦ ૩૫૭૦૮)

(3:42 pm IST)