Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

સી.એમ.કાર્યાલયના અધિકારી કે.એન.શાહનો જન્મદિન

રાજકોટ તા. ૪ : મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર શ્રી એન.કે. શાહનો જન્મ તા.૪ જુલાઇ ૧૯૬૪ ના દિવસે થયેલ. આજે પ૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેઓ એમ.કોમ.એલ.એલબી.ની પદવી ધરાવે છે. તેઓ મુળ અમદાવાદ પંથકના વતની છે. અગાઉ રાજકોટમાં યુ.એલ.સી.ના નાયબ કલકેટર પદે રહી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦પ૭પ૯ રાજકોટ

 

(11:41 am IST)