Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિક કમિશનર એસ.કે. પ્રજાપતિનો જન્મ દિન

રાજકોટ તા. ૪ : ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિક કમિશનર તરીકે કાર્યરત અધિક કલેકટર શ્રી એસ.કે. પ્રજાપતિનો જન્મ ૧૯૬૯ ના વર્ષની ૪ જુલાઇએ થયેલ. આજે એકાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છ.ે તેઓ અગાઉ જામનગર આર.ટી.ઓ.માં તેમજ એસ.ટી.માં જનરલ મેનેજર પદે ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૪૦૦૦

મો.૯૯૯૮૦ ૦૬૮૬૮ અમદાવાદ

(11:41 am IST)
  • મરાઠા અનામત મામલે બોમ્બે હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ અરજી પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી ;ચીફ જસ્ટિઝ રંજન ગોગોઈના અદ્યક્ષતાવાળી પીઠ સુનાવણી હાથ ધરશે:એક એનજીઓ દ્વારા દાખલ અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટે અનામતને લઇને 50 ટકા મર્યાદા નક્કી કરી હતી :હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમકોર્ટ વિરુદ્ધ છે access_time 1:07 am IST

  • કન્નોજનો હૃદયદ્રાવક કિસ્સો : અનાજ માટે ટળવળતા બાળકની દશા સહન નહી થતા માંએ બાળકનું ગળુ દબાવીને હત્યા કરી નાખી :ભુખથી ટળવળી રહેલા બાળકોની ચીસોથી ક્ષુબ્ધ થયેલી માતાએ આ અત્યાંતીક પગલું ભર્યું :પોસ્ટ મોર્ટમમાં બાળકની હત્યાની પૃષ્ટી access_time 1:03 am IST

  • જેડીએસનો આરોપ :સ્પીકર ઓફિસ પાસે હંગામો કરવા માટે ધારાસભ્યોને ઉશ્કેરે છે ભાજપના નેતા : જેડીએસના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક વિડિઓ જાહેર કર્યો :જેમાં એવો આક્ષેપ કરાયો કે ભાજપના નેતા સ્પીકરની ઓફિસ પાસે હંગામો કરવા ધારાસભ્યોને ભડકાવે છે access_time 1:07 am IST