Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

ધોરાજીના સેવાભાવી ડો. શ્યામ શેઠનો આજે જન્મ દિવસ

ધોરાજીઃ મેડ લાઇફ ફાઉન્ડેશનના પ્રણેતા અને સેવાઓ માટે એવોર્ડથી સન્માનીત થયેલ અને સમગ્ર દેશમાં જુદા જુદા રાજયોના પ૦ હજારથી વધારે વિના મુલ્યે ફાટેલા હોઠ અને તાળવાઓના ઓપરેશનો કરી બાળકોના જીવનમાં સ્મીત આપનારા ડો. શ્યામ શેઠનો આજે જન્મ દિવસ છે.

જન્મ દિવસે વધુ સેવાઓ કરી અને વધારે બાળકોના જીવનમાં સ્મીત આવે તેવા સંકલ્પ કરી અને જન્મ દિવસની ઉજવણી કરશે. મિત્રો શુભેચ્છકોએ શુભ કામના પાઠવી છે.

(11:28 am IST)