Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

મોરબીના પૂર્વ પ્રાંત અધિકારી

ઉર્જા વિકાસ એજન્સી નિયામક એસ. છાકછુનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના નિયામક શ્રી સઇદીનગપુલી છાકછુનો જન્મ તા. ૧૮ માર્ચ ૧૯૮૧ના દિવસે થયેલ. આજે ૩૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ મિઝોરમના વતની અને ૨૦૦૮ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ મોરબીમાં મદદનિશ કલેકટર (પ્રાંત અધિકારી), નર્મદામાં જિલ્લા વિકાસ અધિકારી, અરવલ્લીમાં જિલ્લા કલેકટર, રાજ્યમાં સ્ટેમ્પ ડયુટી અધિક્ષક વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯ ૨૩૨

મો. ૯૯૭૮૪ ૦૮૩૧૯ ગાંધીનગર

(9:44 am IST)