Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ન્યુઝ ૧૮ ગુજરાતી ના સિનિયર રિપોર્ટર હરીન માત્રાવાડીયા નો આવતીકાલે જન્મદિવસ

રાજકોટઃ ન્યુઝ ૧૮ ગુજરાતીના સિનિયર રિપોર્ટર હરીન માત્રાવાડિયા નો આવતીકાલે જન્મદિવસ છે. પોરબંદર માં જન્મેલા હરીન માત્રાવાડિયા એ ગ્રેજયુએટ બાદ અમદાવાદ ખાતે થી મલ્ટીમીડિયા નો ઉચ્ચ અભ્યાસ કર્યો અને અમદાવાદ જી.ટી.પી.એલ. ન્યુઝ ચેનલ થી પોતાની મીડિયા લાઈનમાં કારકિર્દી ની શરૂવાત કરી. અમદાવાદ બાદ તેઓ રાજકોટ ખાતે જી.ટી.પી.એલ., અબતક, વીટીવી અને બાદમાં ન્યુઝ ૧૮ ગુજરાતી માં સિનિયર રિપોર્ટર તરીકે કાર્ય કરી રહ્યા છે. હરીન માત્રાવાડિયા એ પોતાની કારકિર્દી માં અનેક મોટી ઘટનાઓ, ઇવેન્ટ, અને અલગ અલગ ક્ષેત્ર ના મહાનુભાવો ના ઇન્ટરવ્યૂ કર્યા છે.  પિતા બકુલભાઈ એ કારકિર્દી પોતાની રીતે સમજવાની ઉમદા તક આપી અને હરિને પત્રકારત્વ ની દિશા માં આગળ ઝંપલાવ્યુ. તેઓ જન્મદિનની પૂર્વ સંધ્યાએ જ અભિનંદનવર્ષા થઈ રહી છે. મો.૯૫૮૬૮૩૮૬૩૪ / ૯૫૮૬૮૩૮૬૩૪

 

(3:42 pm IST)