Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઇનો જન્મદિવસ

રાજકોટ તા.૧૫: ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઇ રાજયગુરૂનો આજે જન્મદિન છે. સૌરાષ્ટ્ર વિદ્યાર્થી સંઘના મહામંત્રી તરીકે સેવા આપી વિદ્યાર્થીઓમાં ખૂબ ચાહના મેળવી જનાર મહેન્દ્રભાઇ રાજકોટ જિલ્લા સંઘના યુવક સંઘ, સીટીયુત કાઉન્સીલ, તેમજ જી.ઇ.બી. કર્મચારી મંડળના એકશન કમિટીના કન્વીનર તરીકે સેવારત છે. ૬૪ વર્ષમાં પ્રવેશ નિમિતે તેઓને ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમના મો. ૯૮૨૫૪ ૯૦૭૨૧ છે.

(3:42 pm IST)