Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ગોંડલની એશિયાટીક સંસ્થાના સ્થાપક ગોપાલભાઇ ભુવાનો જન્મદિન

ગોંડલ, તા.૧પઃ ગોંડલની એશિયાટીક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સંસ્થાના પ્રેરક તથા સ્થાપક ગોપાલભાઈ પોપટભાઈ ભુવાનો  આજે તા. ૧૫ ના જન્મદિન છે. વિદ્યાર્થી કાળથી તેજસ્વી પ્રતિભા ધરાવતા  ગોપાલભાઈ એ દ્રઢ મનોબળ અને પુરુષાર્થ થકી નવી ઊંચાઈ સર કરી છે  અને તેમાં અપૂર્વ સફળતા મેળવી છે .

ગોંડલની નેશનલ હાઇવે પર આવેલ એશિયાટીક  ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી નામની વિશાળ કેમ્પસ ધરાવતી આ સંસ્થા (સ્થાપક –ગોપાલભાઈ ભુવા ) એ .આઇ.સી.ટી. ઇ  દિલ્લી દ્વારા માન્ય અને જીટીયુ સંલગ્ન  ડિપ્લોમા એન્જિનિયરિંગ  કોલેજ છે . અહી વિવિધ કોર્ષ ચાલી રહ્યા છે . ગોપાલભાઈ ભુવાનો

મો.નં.  ૯૯૨૫૦ ૭૯૧૪૬ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:44 am IST)