Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

રાજકોટના પૂર્વ સીટી મામલતદાર ધવલ પંડયા ઝીંદાબાદ.. અધિક કલેકટરનો જન્મદિન

રાજકોટઃ વડોદરામાં રાજય સરકાર હસ્તકની એસ.એસ.જી સરકારી હોસ્પિટલમાં વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવતા અધિક કલેકટરશ્રી ધવલ કે.પંડયાનો જન્મ તા.૧૪ માર્ચ ૧૯૭૭ના દિવસે થયેલ. આજે ૪૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મૂળ ખેડા જિલ્લાના વતની છે. અગાઉ રાજકોટમાં સીટી મામલતદાર, ગાંધીનગરમાં ડે.કલેકટર, રાજપીપળામાં પ્રાંત અધિકારી, નર્મદા પ્રોજેકટમાં ખાસ જમીન સંપાદન અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં.૦૨૬૫ ૨૪૨૪૮૪૮ મો.૯૪૨૮૫૬૨૧૭૨ વડોદરા.

(1:04 pm IST)