Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

અમરેલી જીલ્લા ભાજપ અગ્રણી અને સાવરકુંડલા હોમગાર્ડ કમાન્ડર પ્રવીણભાઈ સાવજ નો આજે જન્મ દિવસ

સાવરકુંડલા, તા. ૧૩ : અમરેલી જીલ્લા ભાજપ ના અગ્રણી અને સાવરકુંડલા શહેર ભાજપ ના પૂર્વ મહામંત્રી સાવરકુંડલા હોમગાર્ડ કમાન્ડર સાવરકુંડલા નાગરિક બેંકના ડિરેકટર તથા સાવરકુંડલા તાલુકામાં નિઃશુલ્ક વિવિધ સેવાકીય પ્રવુતિ કરતું શ્રી સદ્દભાવના ગ્રુપ ના ઉપપ્રમુખ, સાવરકુંડલા પટેલ જ્ઞાતિ વાડીના ટ્રસ્ટી, સાવરકુંડલા કૃષિ સેવા સહકારી મંડળી સભ્ય અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય ભૂમિકા ભજવનાર પ્રવીણભાઈ સાવજનો આજે ૪૯ જન્મ દિવસ હોવાથી સમગ્ર જિલ્લા માંથી સામાજિક રાજકીય તથા તેમના મિત્ર સર્કલ દ્વારા તેમનો મોબાઈલ નંબર ૯૪૨૬૨૩૨૧૦૩ પર જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(4:06 pm IST)