Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

પૂર્વ સહકાર-સિંચાઇ મંત્રી બાબુભાઇ બોખીરિયાનો બર્થ ડે

રાજકોટઃ પોરબંદરના ભાજપના વર્તમાન ધારાસભ્ય અને રાજયના પૂર્વ પ્રધાન શ્રી બાબુભાઇ ભીમાભાઇ બોખીરિયાનો જન્મ ૧૯૫૩ના વર્ષની ૧૨ માર્ચે થયેલ આજે ૬૭માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. ખેતી અને કોન્ટ્રાકટના વ્યવસાય સાથે સંકળાયેલ છે. બોખીરા મહેર સમાજ સહિત વિવિધ સંસ્થાઓમાં તેમનું યોગદાન છે ભુતકાળમાં રાજયમાં નાગરિક પુરવઠા, પાણી પુરવઠા, જળ સંપતિ, કૃષિ, સહકાર, પશુપાલન, મત્સ્યોદ્યોગ વગેરે વિભાગના મંત્રી તરીકે રહી ચૂકયા છે.

મો.૯૮૭૯૫ ૯૯૯૯૯ - પોરબંદર

(11:42 am IST)