Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો બર્થ ડે

રાજકોટ : મોરબીના ભાજપના ભુતપુર્વ  ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો જન્મ તા. ૮ માર્ચ ૧૯૬ર ના દિવસે થયેલ. આજે પ૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ખેતી અને ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. સતત પાંચ વખત ધારાસભ્યપદે ચૂંટાયા હતાં. વાંચન, સમાજ સેવા, ક્રિકેટ તરણ વગેરે તેમના શોખના વિષયો છે.

ફોન નં. ૦ર૮રર -રરર૮૪૪

મો. ૯૮રપ૩ ૯૬પ૪૪ મોરબી

(3:56 pm IST)