Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

જસદણ માર્કેટીંગ યાર્ડનાં ડિરેકટર નરેશ ચોહલીયાનો જન્મદિન

જસદણના જાહેર જીવનના અગ્રણી અને સામાજિક કાર્યકર નરેશભાઇ છગનભાઇ ચોહલીયાનો આજે જન્મદિવસ છે તા ૮.૩.૧૯૭૪ના રોજ અવતરેલ અંબાજીમાં સેવક નરેશભાઇ હાલ રાજકોટ જિલ્લા ભાજપના સદસ્ય તથા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ એ,બી,પી, એસ,એસ પ્રદેશ ગુજરાતના મેમ્બર તથા જસદણ પાલિકાની કરોબારી સમિતિના સભ્ય અને વોર્ડ નં ૫ના કોર્પોરેટર તથા જસદણ માર્કેટિંગ યાર્ડના ડિરેકટર અને પત્રકાર તરીકે સેવાઆપી રહયા છે તેવો ભુતકાળમા જય માતાજી જિવ દયા ગ્રુપ તથા સેવા સમાજ ટ્સ્ટના પ્રમુખ તથા ગોરધનભાઇ ઝડફીયાની મહાગુજરાત જનતા પાર્ટી મ.જ.પા તથા પુર્વ મુખ્યમંત્રી કેશુબાપા પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી જિ.પી.પીના .પ્રમુખ તેમજ શહેર ભાજપના ઉપપ્રમુખ તેમજ ભારતીય કિસાન સંધના પ્રમુખ અને ગરીબો વંચિતો ખેડુતો ખેત મજુરો દલિતો છેવાડાના માનવી માટે નિડર તાથી લડત ચલાવ નાર .નરેશભાઇ ચોહલીયાનો આજે જન્મ દિવસ હોવાથી મો.નં ૯૬૬૨૪૮૦૧૪૮ .૯૯૨૫૨૫૦૩૭૧ ઉપર શુભેચ્છાવર્ષ થઇ રહી છે.

(11:49 am IST)