Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

રાજુલાના વરિષ્ઠ પત્રકાર શિવકુમાર રાજગોરનો જન્મદિન

રાજુલા તા.૭: રાજુલાના પીઢ પત્રકાર શિવભાઇ રાજગોરનો જન્મ તા. ૭મી માર્ચ ૧૯૫૯ (મહાશિવરાત્રી)ના દિવસે થયો હતો તેઓ આજના દિને પોતાની દીઘાર્યુના ૫૯ વર્ષ પૂર્ણ કરી ષષ્ઠીમાં વર્ષમાં (૬૦માં વર્ષ) પ્રવેશ કરી રહ્યા છે, શિવ રાજગોર જાફરાબાદ વિસ્તારમાં અનેકવિધ સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.

તેઓ ભાજપ અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો સાથે સારો ધરોબો ધરાવે છે, આજે તેમના જન્મદિન નિમિતે તેમના પર તેમના મો.નં. ૯૯૦૪૮ ૬૨૯૯૯ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

 

(11:43 am IST)