Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ઉપલેટા, સૂત્રાપાડા, રાજકોટ, અંજારમાં ફરજ બજાવી ચૂકેલા

ભાવનગર ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.પી. પંડયાનો જન્મદિન

રાજકોટઃ. ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર શ્રી એમ.પી. પંડયાનો જન્મ તા. ૧૦ ડીસેમ્બર ૧૯૭૯ના દિવસે થયેલ. આજે ૪૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ લખપત (કચ્છ), ઉપલેટા અને સૂત્રાપાડામાં મામલતદાર, અંજારમાં પ્રાંત અધિકારી, ઓડામાં (અમદાવાદ) ડે. કલેકટર, રાજકોટમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૨૭૮-૨૪૨૭૫૩૫,

મો. ૯૮૭૯૬ ૧૧૨૮૦ - ભાવનગર

(11:59 am IST)