Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

પડધરી, તાલાળા, પોરબંદર, મોરબીમાં યાદગાર ફરજ

કાલે નાયબ મ્યુ.કમિશનર ચેતન ગણાત્રાનો જન્મદિન

રાજકોટઃ મહાનગરપાલિકાના નાયબ  કમિશનર શ્રી ચેતન બી. ગણાત્રાનો જન્મ તા.૯ ડીસેમ્બર ૧૯૭૮ના દિવસે થયેલ આવતીકાલે ૪૧માં વર્ષમાં પ્રવેશ કરશે, તેઓ જી.એ.એસ. કેડરના અધિક કલેકટર કક્ષાના અધિકારી છે. તેઓ અગાઉ પડધરી, રાજકોટ ગ્રામ્ય અને તાલાળામાં મામલતદાર, પોરબંદરમાં પ્રાંત અધિકારી, મોરબીમાં નાયબ કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. કાર્યદક્ષ યુવા અધિકારી તરીકે જાણીતા છે. કાલના જન્મદિન નિમિતે આજથી જ તેમના પર શુભેચ્છા વર્ષા શરૂ થઇ ચૂકી છે.

ફોન નં. ૦૨૮૧ ૨૨૩૯૯૭૩

મો. ૯૮૭૯૬ ૧૧૨૬૦ રાજકોટ

(10:06 am IST)