Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

કાલે નિવૃત તાલુકા વિકાસ અધિકારી પ્રફુલભાઈ રાચ્છનો જન્મદિવસ

રાજકોટઃ ગોંડલના નિવૃત તાલુકા વિકાસ અધિકારી પ્રફુલભાઈ એલ.રાચ્છનો જન્મ તા.૮ ડિસેમ્બર ૧૯૫૫ના રોજ થયેલ. આવતીકાલે ગૌરવવંતા જીવનના ૬૩માં વર્ષમાં પ્રવેશ કરશે. પી.એલ.રાચ્છે જિલ્લા પંચાયતમાં ૧૯૭૯માં જુનીયર કલાર્ક તરીકે કારકિર્દીની શરૂઆત કરેલ. ગોંડલ, ટંકારા, રાજકોટ, જસદણમાં ફરજ બજાવેલ. આવતીકાલના જન્મદિન નિમિતે તેમના પર આજથી જ શુભેચ્છા વર્ષા શરૂ થઈ ચુકી છે. મો.૯૮૭૯૫ ૯૫૭૧૭ (૩૦.૬)

(3:48 pm IST)