Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

કચ્છ જીલ્લા કોંગ્રેસ અગ્રણી માનસીબેન શાહનો જન્મ દિવસ

સાવરકુંડલા તા. ૬ : કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન અને લડાયક મહીલા નેતા માનસીબેન શાહનો જન્મ દિવસ છે.

કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિને સંગઠીત અને ચેતનવંતી બનાવવામાં નોંધ પાત્ર કામગીરી કરી રહ્યા છે. જેની પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સારી નોંધ લીધી છે. તેમજ સામાજીક અને શૈક્ષણીક ક્ષેત્રે અને લોકોના પ્રશ્નો ઉકેલવા અવરીત સુંદર અને સરાહનીય કામગીરી બજાવે છે. તેમના મો. ૯૧૭૩૪ ર૧૪૩૧ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.(૬.૯)

(12:14 pm IST)