Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

ભાજપના પૂર્વ કોર્પોરેટર ભૂપત બોદરનો જન્મદિન

રાજકોટઃ ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર શ્રી ભૂપત જશમતભાઈ બોદરનો જન્મ ૧૯૬૬ના વર્ષની ૧ ડીસેમ્બરે થયેલ. આજે ૫૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ જમીન-મકાન, ફિલ્મ નિર્માણ, હોટલ વગેરે ક્ષેત્રે સંકળાયેલા છે. તેમણે બનાવેલી 'દુઃખીયાના બેલી બાપા સીતારામ' ફિલ્મને એવોર્ડ મળ્યો હતો. સામાજિક-સેવાકીય પ્રવૃતિઓમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે.

મો. ૯૮૨૫૦ ૪૬૭૫૯ - રાજકોટ

(9:47 am IST)