Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

જૂનાગઢ-અમદાવાદના પૂર્વ કલેકટર

બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અગ્રસચિવ સુનયના તોમરનો જન્મદિન

રાજકોટઃ. રાજ્યના બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અગ્રસચિવ શ્રીમતી સુનયના તોમરનો જન્મ તા. ૧ ડીસેમ્બર ૧૯૬૫ના દિવસે થયેલ. આજે ૫૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ હરિયાણાના વતની અને ૧૯૮૯ની બેચના અગ્રસચિવ કક્ષાના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ જૂનાગઢ અને અમદાવાદ જિલ્લા કલેકટર તરીકે તેમજ શિક્ષણ સહિત વિવિધ વિભાગોમાં સેવા આપી ચૂકયા છે.

મો. ૯૯૭૮૪ ૦૭૯૯૫ - ગાંધીનગર

(9:46 am IST)