Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

કમિશનર ઓફ સ્ટેટ ટેક્ષ પી. ડી. વાઘેલાનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના કમિશનર ઓફ સ્ટેટ ટેક્ષ (જી.એસ.ટી.) શ્રી પી. ડી. વાઘેલાનો જન્મ ૧૯૬૦ના વર્ષની રર સપ્ટેમ્બરે થયેલ. આજે પ૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ૧૯૮૬ની બેંચના ગુજરાતના ગૌરવરૂપ આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ ભાવનગર મ્યુનિસિપલ કમિશનર, બનાસકાંઠામાં જિલ્લા કલેકટર પ્રવાસ નિગમમાં મેનેજીંગ ડીરેકટર, કંડલા પોર્ટમાં ચેરમેન વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. ફોન નં. ૦૭૯-ર૬પ૮૧૯ર૯ મો. ૯૯૭૮૪ ૦૭૭૪૪ અમદાવાદ. (૭.૩૧)

(11:58 am IST)