Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વડોદરાના ભૂતપૂર્વ મેયર ભરત ડાંગરનો જન્‍મદિન

રાજકોટઃ વડોદરાના ભૂતપૂર્વ મેયર શ્રી ભરત ડાંગર આજે જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહ્‍યહ્યા છે તેમનો જન્‍મ ૧૯૭૮ના વર્ષની ૧૮ સપ્‍ટેમ્‍બરે થયેલ. આજે ૪૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ શિક્ષણ ક્ષેત્રે પ્રોફેસર તરીકે કાર્યરત છે. સેલના પ્રદેશ ભાજપ આઇ.ટી. સેલના પ્રદેશ ઇન્‍ચાર્જ, યુવા ભાજપના પ્રદેશ ખજાનચી, વડોદરા શહેર ભાજપ પ્રમુખ વગેરે પદ પર રહી ચૂકયા છે. મો. ૯૮રપ૩ ર૩૯૪૮ અને ૯૦૯૯૦ ૮૯૯૯૯ વડોદરા

 

(11:09 am IST)