Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

શ્રમ અને રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનો કાલે જન્મદિન

રાજકોટ : શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી વિપુલ મિત્રા (આઇ.એ.એસ.-૧૯૮૬) નો જન્મ તા. ૨૨-૦૭-૧૯૬૩ ના દિવસે થયેલ. આવતીકાલે છપ્પનમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ પંજાબના વતની છે. અગાઉ ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેકટર, કંડલા પોર્ટમાં ચેરમેન, રાજયમાં વિકાસ કમિશનર, પ્રવાસન વિભાગના અગ્રસચિવ, વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોનનં. ૦૭૯-૨૩૨૫૦૮૭૧ મો. ૯૯૭૮૪ ૦૬૧૩૫ ગાંધીનગર

(12:44 pm IST)