Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ગુજરાત ભાજપના અગ્રણી પૂર્વ સાંસદ હરિન પાઠકનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત ભાજપના જુના અને જાણીતા અગ્રણી અમદાવાદના ભૂતપૂર્વ સંસદસભ્ય શ્રી હરિન પાઠકનો જન્મ ૧૯૪૭ના વર્ષની ૨૦ જુલાઇએ થયેલ. આજે યશસ્વી જીવનના ૭૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ભારતમાં શ્રી અટલ બિહારી વાજપેયીની સરકાર વખતે રાજય કક્ષાના સંરક્ષણ અને પર્સોૈનલ વિભાગના મંત્રી તરીકે ફરજ બજાવી હતી. અભ્યાસુ નેતા અને પ્રભાવશાળી વકતા તરીકે જાણીતા છે. મો. ૯૮૭૯૭ ૭૧૨૯૯ અમદાવાદ.

(11:35 am IST)