Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

અમદાવાદના નાયબ મ્યુનિસિપલ કમિશનર કુલદીપ આર્યનો જન્મદિન

રાજકોટઃ અમદાવાદના નાયબ મ્યુનિસિપલ કમિશનર (દક્ષિણ ઝોન) શ્રી કુલદીપ આર્યનો જન્મ તા. ૨૦-૦૭-૧૯૮૨ના દિવસે થયેલ. આજે ૩૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ હરિયાણાના વતની અને ૨૦૦૯ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ રાજુલામાં પ્રાંત અધિકારી, આણંદ અને વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી, ખેડામાં જિલ્લા કલેકટર વગેરે સ્થાનો પર કામગીરી કરી ચૂકયા છે. ફોન નં. ૦૭૯- ૨૫૪૫૨૨૫૨, મો. ૯૯૭૮૪ ૦૯૮૦૯ અમદાવાદ

(11:34 am IST)