Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સીના સી.ઇ.ઓ. જે.કે. ગઢવીનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત સરકારની આદિવાસી ક્ષેત્રના વિકાસ માટેની ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી (ડી.સેગ) ના મુખ્ય વહીવટી અધિકારી શ્રી જે.કે. ગઢવીનો જન્મ તા. ૨૦ જુલાઇ ૧૯૫૯ના દિવસે થયેલ. આજે ૬૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ૨૦૦૭ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેમનું મૂળ વતન મુંદ્રા (કચ્છ) છે. અગાઉ રાજકોટમાં અછતના નાયબ કલેકટર, જામનગરમાં જિલ્લા પુરવઠા અધિકારી, સુરેન્દ્રનગરમાં સ્ટેમ્પ ડયુટીના નાયબ કલેકટર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી, રાજયોમાં ડીરેકટર ઓફ સ્કૂલ્સ, ચૂંટણી પંચમાં સંયુકત મુખ્ય ચૂંટણી અધિકારી  વગેરે પદ પર રહી ચૂકયા છે. (૧.૬)

મો. ૯૦૯૯૩ ૨૯૦૦૬ ગાંધીનગર.

(11:34 am IST)