Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

રાજકોટના પૂર્વ પ્રાંત અધિકારી, ગાંધીનગરના પૂર્વ કલેકટર

યુવા સેવા સાંસ્કૃતિક કમિશનર સતિષ પટેલને હેપ્પી બર્થ ડે

રાજકોટઃ યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓના વિભાગના કમિશનર શ્રી સતિષ એ. પટેલનો આજે જન્મદિન છે. તેમણે આજે ૫૭ વર્ષમાં પ્રવેશ કર્યો છેે (જન્મ તા. ૨૦ જુલાઇ ૧૯૬૨) તેઓ ૨૦૦૫ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

શ્રી સતિષ પટેલ અગાઉ રાજકોટમાં પ્રાંત અધિકારી, તત્કાલીન કેબીનેટ મંત્રી આનંદીબેન પટેલના અંગત સચિવ, આરોગ્ય ખાતામાં ચીફ પર્સોૈનલ ઓફીસર, દાહોદ જિલ્લા વિકાસ અધિકારી, ગાંધીનગર જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.  ફોન નં. ૦૭૯- ૨૩૨૫૪૦૯૫-મો. ૯૮૨૫૦ ૯૦૫૬૬ ગાંધીનગર

(11:33 am IST)