Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

નવાગઢઃ ચાર્ટડ એકાઉન્ટન્ટ વિજયભાઇ સીતાપરાનો આજે જન્મદિવસ

નવાગઢ તા.૧૯: જોમ, જુસ્સાને વિશ્વાસથી છલોછલ મોરબીના સીએ વિજયભાઇ સીતાપરાનો આજે જન્મદિવસ છે.

મહત્વાકાંક્ષાનો દોડ માણસને હુંને મારા સુધી સીમીત કરનારી હોય છેે પણ કેટલાક વિરલાઓ હોય છે જે ''હું'' ને ''મારા'' થી ઉપર ઉઠીને સમાષ્ટિનો વિચાર કરી શકે છે.

સંકલ્પશકિત ને જાત મહેનતથી પોતાનું ચાર્ટડ એકાઉન્ટન્ટ તરીકેનું નામ ગુંજતું કર્યુ છે. અનેક રીતે વ્યસ્ત છતાં સમાજસેવાને રગેરગમાં વસાવતા સહજતાને સરળતા સમા વ્યકિતત્વના માલીક વિજયભાઇને જન્મદિનની શુભેચ્છા મોબાઇલ નંબરઃ ૯૮૨૫૩ ૧૪૩૨૦ ઉપર મળી રહી છે. (૧.૨૪)

(4:18 pm IST)