Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

શહેર કોંગ્રેસ સંગઠનમંત્રી બિજલભાઇનો જન્મદિન

રાજકોટ તા. ૧૪ : શહેર કોંગ્રેસ સમિતિના સંગઠન મંત્રી બિજલભાઇ રતીભાઇ ચાવડીયાનો તા.૧૩ ના જન્મ દિવસ હતો. પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ ચાવડીયાના ભાઇ થાય છે. માલધારી સમાજના યુવા અગ્રણી અને કેવડાવાડી વેપારી એસો.માં સક્રીય ભુમિકા ભજવતા બિજલભાઇ ચાવડીયા (મો.૯૩૭૪૮ ૦૮૮૮૦) ને ઠેરઠેરથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી હતી.

(2:41 pm IST)