Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

રાજકોટ જી.પ. ના પૂર્વ સભ્ય ભીખાભાઇ રોકડનો જન્મદિવસ

જસદણ તા.૧૪ : રાજકોટ જીલ્લા પણંચાયતની બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન જસદણની સાણથલી બેઠકના જીલ્લા પંંચાયતના પૂર્વ સભ્ય અનેજસદણ સરદાર પટેલ ડાયમંડ માર્કેના પ્રમુખ, ગુજરાત ડાયમંડ ફેડરેશનના ડીરેકટર ભીખાભાઇ નાથાભાઇ રોકડનો આજે જન્મદિવસ છે. ૧૪ મી જુલાઇ૧૯૬૨ ના રોજ જન્મેલા ભીખાભાઇ રોકડ ૫૬ વર્ષ પૂર્ણ કરી ૫૭ માં વર્ષમાં મંગલ ણ્પ્રવેશ કરી રહ્યા છે. ભુતકાળમાં જસદણ તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ, નગરપાલીકામાં પ્રમુખ સહિતનાહોદા ઉપર સેવા આપી ચુકયા છે. આને રથયાત્રાના દિવસે ભીખાભાઇનો જન્મિોવસછેે ત્યારે જસદણ બેઠકની પેટા ચુંટણીમાં ભીખાભાઇ ની રાજકીય રથયાત્રા મહત્વની બની રહેશે. આજે તેમના જન્મ દિવસે તેમના મોબાઇલ નંબર ૯૮૨૪૪ ૫૧૩૧૦ હને ૯૯૭૮૮ ૫૧૩૧૦ ઉપર જન્મ દિવસની શુભેચ્છા વર્ષી રહી છે.

(12:42 pm IST)